Posts

.લાઘવ્યનો એક નમુનો...અવિસ્મરણીય Shree Satya Narayan Katha

મિત્રોના  સુચનથી પ્રેરાઈ ને મારીજ ‘ સત્યનારાયણ કથા ’ ની વાત કહું છું .... પ . પૂ . શ્રી લાભશંકર પંડ્યા .... સંસ્કૃતમાં કથા કરતા ..... એક બ્રાહ્મણની જેમજ વિધિ કરાવે . સંસ્કૃતમાં અને ENGLISH માં ગુજરાતીમાં સમજાવે ..... પોતે સંસ્કૃત ગુજ યુની નાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ! .. કૌતુક અને મારી આસ્થા વધે તે હેતુથી શ્રી હરિન પાઠકે મને હિંદુ સંસ્કૃતિમાં  કેવું  ઊંડાણથી  છે. તે સમજાવવા તેમની જોડે પૂજામાંજ બેસાડ્યો .. એ પહેલા મારા પર સુધારાવાદી ભૂત સવાર હોઈ .... કુતુહલ વશ ... મેં હા પાડી ...  ચોખ્ખા ઉચચ્ચારથી સંસ્કૃત સાંભળ્યું તો અવાક જ રહી ગયો ..... તેમને વિધીપૂજન બાદ માત્ર ૭ પંક્તિ માં સંસ્કૃતમાં કથા કહી ...... અને અંગ્રેજીમાં યુરોપિયન શૈલી જાળવી બીબીસીના એન્કરને પાછળ પાડી દે તેવા અનુવાદ શુદ્ધ ENGLISH માં સમજાવ્યું માત્ર ૧૦ પંક્તિમાં ... અંશો આજેય મારા મસ્તકમાં ગુંજે છે ..... કર્મ-કાંડ માં પણ આવું બધુજ વિશ્લેષણ છે! નવાઈ લાગે તેવું! Society is made up of philosophers….. soldiers…. Gen Public… and kings…..Please keep your stigma anti – shriManuvaad aside…for a while or you will miss the core