.લાઘવ્યનો એક નમુનો...અવિસ્મરણીય Shree Satya Narayan Katha

મિત્રોના  સુચનથી પ્રેરાઈ ને મારીજ સત્યનારાયણ કથા ની વાત કહું છું....
. પૂ. શ્રી લાભશંકર પંડ્યા.... સંસ્કૃતમાં કથા કરતા..... એક બ્રાહ્મણની જેમજ વિધિ કરાવે .સંસ્કૃતમાં અને ENGLISH માં ગુજરાતીમાં સમજાવે..... પોતે સંસ્કૃત ગુજ યુની નાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ!..કૌતુક અને મારી આસ્થા વધે તે હેતુથી
શ્રી હરિન પાઠકે મને હિંદુ સંસ્કૃતિમાં  કેવું  ઊંડાણથી  છે. તે સમજાવવા તેમની જોડે પૂજામાંજ બેસાડ્યો..એ પહેલા મારા પર સુધારાવાદી ભૂત સવાર હોઈ .... કુતુહલ વશ ... મેં હા પાડી ...  ચોખ્ખા ઉચચ્ચારથી સંસ્કૃત સાંભળ્યું તો અવાક જ રહી ગયો..... તેમને વિધીપૂજન બાદ માત્ર ૭ પંક્તિ માં સંસ્કૃતમાં કથા કહી...... અને અંગ્રેજીમાં યુરોપિયન શૈલી જાળવી બીબીસીના એન્કરને પાછળ પાડી દે તેવા અનુવાદ શુદ્ધ ENGLISH માં સમજાવ્યું માત્ર ૧૦ પંક્તિમાં ...અંશો આજેય મારા મસ્તકમાં ગુંજે છે..... કર્મ-કાંડ માં પણ આવું બધુજ વિશ્લેષણ છે! નવાઈ લાગે તેવું!
Society is made up of philosophers….. soldiers…. Gen Public… and kings…..Please keep your stigma anti – shriManuvaad aside…for a while or you will miss the core….!!!!!The God themselves devised a procedure… for ALL PUBLIC…. Enjoy The Universality of it… Un-Beatable…a simple procedure…. SATYANARAYAN BHAGAVAN…. WHERE ALL GODS ARE … JUST ONE….AND  5 ADHYAAYS … CHAPTERS… YOU CALL IT…. EACH STEP BY STEP TOLD IN UNIVERSAL PUBLIC UNDERSTANDING+ 100% TARGET REACHING. MONOLOGUE..!!!! ( પંડ્યા સાહેબ નું અંગ્રેજી જુઓ ધાણી ફૂટે તેવું..અત્યારનાં મેનેજમેન્ટ સિદ્ધાંતો સહીત.!! .)SO THEY DO IT, NO COMPUSION, NO LIMITS, NO MINIMUM LI MIT EVEN…No restriction..No time schedules..!!!!નો મુહુરત...ઈશ્વર ને ભજવું છે ... ચાલો કથા કરાવીએ..સરળ..
A KATHIYARO  (WOODCUTTER) WHO EARNS VERY LITTLE HIS LEVEL OF ASTHENIC SENSE IS EQUAL TO THE LEVEL OF KINGS OR OTHER CIVILIANS… OR SOLDIERS… PHILOSOPHERS so Brahmins in those days…cursing their monopoly also..… ALL can do it… no caste bar at all….  The poor think they are doing a Yagya Punya..… God equaled ALL…  AS TIME WENT BY… 5 ADHYAY AND DOING HALF HEARTED IS PUNISHABLE KIND OF VERSIONS ARE NATURAL …SO INCLUDED FROM BEGINNING….(SEE FORESIGHT…THE PLANNER IS AWARE OF MUTATIONS…)    NARADJI IS GIVEN CREDIT SO AS TO GIVE SOME IDEA TO WHOLE PUBLIC… SO GODS BHAKTI IS NOT RESTRICTED TO CLERGYMAN (pujari)આનાજ લીધે સર્વ સમાજમાં લોકપ્રિય છે.પુણ્ય? કોઈ વિવાદજ નહિ ને..બસ ભક્તિ-સંતોષ..સમરસ. SO  FOLK STORIES …. IDENTIFIED… KNITTED IN PROCEDURES…. AT LAST A SIMPLE PRASAD OFFERING… WHETHER IT IS LITTLE SWEET( Shiro)… OR….. BIG FAT DINNER… THE POONYA…. OR REACTION OF GOD FOR THIS OFFERINGS WILL BE….. EQUAL….SAME…આ અર્પણ રાજા નું કે રંક નું  એક સરખુજ ગણવાનું....તેથીજ તો આ શીરો એક સરખો...P.POO. SHRI.RAMESHBHAI OZA ADDS…. (ALL BRAHMINS NAGARS WILL ENJOY THIS) …BANIYA REQUIRES… 2 ADHYAY TO BE CONVINCED…. AND HIS STORY IS LENGTH WISE LONGER… BY ONE FULL ADHYAY… !!!!!  IT ALSO REQUIRES… A MIRACLE  AND ANGRY PUNISHMENT KIND OF THING… IF DEVIATES FROM MINIMUM PROMISE PROCEDURES…..Go anywhere… in any language… the story remains the SAME.. concept construction conquering Bhakt’s ego status position nothing matters…. A pure way to worship GOD… beyond learned boundaries created by the recent frame of education…( શુ કલાવતી-લીલાવતી  બધું ગૂમ થઇ જાય ને પાછું પિક્ચરની જેમ આવી જાય...?!!! ) મારા અંધજ્ઞાન નાં તાળા ખુલી ગયા.... કેટલું ઊંચું ચિંતન...... એક લોકવાર્તા લેવા પાછ્ળ નો આશય તો જુઓ.... યુંનીવર્સલિટી સરળતા  જાળવવા કરેલી વ્યવસ્થા...અને હું અને મારા જેવા અજ્ઞાનીઓ આની ઠેકડી ઉડાવતા !!!) વાર્તામાં નાટ્ય, રસિકતા એક કૃતિ માટે અનિવાર્ય બંધન સહીત.. નવેનવ રસનો સમાવેશ છે.....SAARAANSH LEKHAN….. વિષય પર વૃત્તાંત સારાંશ ટૂકી નોધ ...બધાનું જન્મ સ્થાન આ કદાચ છે.इस से ज्यादा लघु क्या हो शकता है.आम आदमी को....?????

------Dr. Harkant Joshi   maxm 1 page… !!!!!    ગણ્યા ગણાય નહિ......તોય મારા આભલા( mobile)માં માય.

Comments

  1. I have asked my marathi rajasthani even tamil Telugu malayam kannad speaking people ... they all agree (!) same story no restriction... equal satisfaction.... FANTASTIC....

    ReplyDelete

Post a Comment